રુબીના દરેક લૂકમાં કહેર વર્તાવે છે



રુબીના પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી



રુબીકાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે



રુબીનાએ આ સમયે ગ્રીન સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે



ફેન્સને અભિનેત્રીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે



કેમેરા સામે કિલર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી



અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે



અભિનેત્રી તેના સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે



(all photo Instagram)