1 - પોલ સ્ટર્લિંગ આ આઇરિશ ઓલરાઉન્ડરે આ વર્ષે ODI ક્રિકેટમાં 3 સદી અને 2 અડધી સદી ફટકારી છે. 2 – માલાન દક્ષિણ આફ્રિકાના યુવા બેટ્સમેન માલાને આ વર્ષે 8 વનડેમાં 2 સદીની મદદથી 509 રન બનાવ્યા છે. 3 - બાબર આઝમ આઝમે આ વર્ષે 2 ODI સદી પણ ફટકારી છે. 4 - ફખર જમાન પાકિસ્તાનના બેટ્સમેન ફખર ઝમાને પણ આ વર્ષે 6 વનડેમાં 2 સદી ફટકારી છે. 5 - તમીમ ઈકબાલ બાંગ્લાદેશના આ ખેલાડીએ આ વર્ષે 12 ODIમાં 77ની એવરેજથી 464 રન બનાવ્યા. તેણે એક સદી અને 4 અડધી સદી પણ ફટકારી હતી.