બોલીવૂડની દેસી ગર્લ છે પ્રિયંકા ચોપડા

બોલીવૂડની સાથે જ હોલીવૂડમાં પણ ફેમસ છે પ્રિયંકા ચોપડા

પ્રિયંકાની કરીયર બીજા લોકો માટે પણ મિસાલ છે

પ્રિયંકાના ટોંડ ફિગરની ઘણા વખાણ થાય છે.

પ્રિયંકાને એથનિક ડ્રેસ પહેરવાનો ઘણો શોખ છે.

પ્રિયંકાના સુંદર ફોટો પર તેના ચાહકોનું દિલ આવી જાય છે

પ્રિયંકા બેક ટૂ બેક શૂટિંગમાં વ્યસ્ત રહે છે

પ્રિયંકા રેડ કાર્પેટ લૂકમાં પણ હેડલાઈનમાં ચમકે છે

પ્રિયંકા હાલમાં જ એક બેબી ગર્લની મમ્મી બની છે