કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની માટે ટીવીથી રાજનીતિ સુધીની સફર સહેલી નહોતી.

સ્મૃતિ ઈરાનીએ આ સફરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.

ટીવી સીરિયલ 'આતિશ'થી સ્મૃતિએ કરિયકરની શરુઆત કરી હતી

સ્મૃતિ ઈરાનીએ પોતાના કરિયરમાં મોડલિંગ પર કર્યું છે.

મિસ ઈંડિયા 1998ની ફાઈનલિસ્ટ પણ રહી ચુક્યા છે સ્મૃતિ

ઘણી સીરિયલોમાં કામ કર્યું પણ ઓળખ મળી 'ક્યોંકી સાસ ભી કભી બહુથી' સીરિયલથી

ટીવીની દુનિયાથી રાજનીતિમાં આવવા માટે સ્મૃતિ ઈરાનીને સંઘર્ષ કરવો પડ્યો

સ્મૃતિ ઈરાની 2003માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

આજે મોદી સરકારમાં ટેક્સટાઈલ મંત્રીના પદ પર કામ કરી રહ્યા છે સ્મૃતિ ઈરાની