સચિન તેંદુલકરના નામે છે વન ડેમાં સૌથી વધુ સદી કરવાનો રેકોર્ડ સચિને વન ડેમાં લગાવ્યા છે 49 શતક તેંદુલકર વનડેમાં લગાવી ચુક્યા છે 96 અર્ધ શતક વનડેમાં સૌથી વધુ સદી ફટકારવામાં વિરોટ કોહલી બીજા નંબર પર કોહલીએ 260 મેચોમાં શતક લગાવ્યા છે આ મામલે ઓસ્ટ્રિલાયના પૂર્વ ખેલાડી રિકી પોન્ટીંગ ત્રીજા ક્રમે પોન્ટીંગે 375 મેચોમાં 30 શતક માર્યા છે આ લીસ્ટમાં ચોથા નંબર પર ભારતના કેપ્ટન રોહિત શર્મા છે રોહિતે વન ડે મેચોમાં 29 સદી ફટકારી ચુક્યો છે શ્રીલંકાના પૂર્વ ખેલાડી સનથ જયસુર્યા 28 શતક સાથે 5માં સ્થાને છે