મૌની રોય અને દિશા પટનીની વેકેશનની તસવીરો સામે આવી છે

બંનેએ થાઈલેન્ડથી પોતાના ફોટા શેર કર્યા છે

બંને સુંદરીઓ બીચ પર ધૂમ મચાવી રહી છે.

દિશા પટની અને મૌની રોય વચ્ચેની મિત્રતા કોઈનાથી છુપી નથી

બીચ કિનારે હોટ લુકમાં જોવા મળી અભિનેત્રી

અભિનેત્રી દરેક લુકમાં કહેર વર્તાવે છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

ઝુલા પર ઝુલતી જોવા મળી મૌના રોય

દિશા પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

(All Photo Instagram)