મૌની રોયે બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા



પ્રેમી સૂરજ નામ્બિયારે પહેરાવ્યું મંગળસૂત્ર



લગ્ન પછી મૌની અને પતિ સૂરજ રોમેન્ટિક મૂડમાં



માથામાં સિંદૂર પૂરી મૌનીને બનાવી પત્ની.



લગ્ન પહેલાની તસવીર.



સાઉથ ઇન્ડિયન રીત રિવાજથી કર્યા લગ્ન



પરિવાર-મિત્રોની હાજરીમાં લગ્ન થયા સંપન્ન.



વડીલોએ આપ્યા આશીર્વાદ.



લગ્ન અંગે સત્તાવાર જાહેરાત કરી



મૌનીએ ઇન્સ્ટા પર તસવીરો શેર કરી.