મૌની રોયે બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા



મૌની અને સૂરજની પહેલી તસવીર સામે આવી છે



મૌની અને સૂરજે ગોવામાં સાઉથ ઇન્ડિયન રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા



મૌની અને સૂરજ તસવીરમાં મંડપમાં બેઠેલા જોઇ શકાય છે



બંનેની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.



મૌનીએ લગ્ન પહેલાની તસવીર કરી શેર.



મૌની મંદિરા બેદી સાથે.



મૌની અર્જુન બિજલાની સાથે.



પ્રિવેડિંગ સેરેમની



મૌની રોયની પ્રેવેડિંગ તસવીર.