બોલિવૂડ અભિનેત્રી મૌની રોયે તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે ક્રિસમસ સેલિબ્રેટ કર્યો હતો



મૌનીએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે



મૌની રોયે રેડ કલરનો સિઝલિંગ બોડીકોન ડ્રેસ પહેર્યો છે.



તેણે ખુરશી પર બેસીને પતિ સૂરજ સાથે પોઝ આપ્યા હતા



આ તસવીરમાં મૌની રોય કિલર પોઝ આપતી જોવા મળી હતી.



આ તસવીરમાં સૂરજ તેની પત્ની મૌનીને કિસ કરતો જોવા મળ્યો હતો.



મૌની રોયની આ તસવીરને ફેન્સ ખૂબ જ શેર કરી રહ્યા છે.



તસવીરોમાં સૂરજ નામ્બિયાર અને મૌની રોય રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા



તાજેતરમાં જ મૌની રોયે અનેક તસવીરો શેર કરી છે



All Photo Credit: Instagram