બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય આ દિવસોમાં પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જ્યારે પણ એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કરે છે, ત્યારે તે ચાહકોમાં ઝડપથી વાયરલ થઇ જાય છે. તાજેતરમાં અભિનેત્રી મૌની રોયે તેના લેટેસ્ટ લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ તસ્વીરોમાં તેની હોટનેસ જોઈને ફેન્સ દિવાના થયા છે અભિનેત્રી મૌની રોય આ દિવસોમાં તેના બોલ્ડ બિકીની ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેની તસવીરો પર ભરપૂર લાઈક અને કોમેન્ટ્સ કરતા હોય છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે ત્યારે તેની હોટનેસ જોઈને ફેન્સના હોશ ઉડી જાય છે.