બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય હાલમાં ફિલ્મોથી દૂર છે

મૌની તેના ફેન્સને ઇન્સ્ટાગ્રામ પર અપડેટ આપતી રહે છે

મૌની રોયે બીચ લુકની તસવીરો ચાહકો સાથે શેર કરી છે.

મૌની રોયે તાજેતરમાં જ તેના લેટેસ્ટ વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ તસવીરોમાં અભિનેત્રી બીચ પર જોવા મળી રહી છે

મૌની રોયની દરેક ઝલક મેળવવા ચાહકો આતુર હોય છે

મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે

મૌની રોય સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

મૌની રોય તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે

All Photo Credit: Instagram