એક્ટ્રેસ-મોડલ નેહા શર્મા પોતાના ફેન્સને ચીડવવાનો કોઈ મોકો છોડતી નથી.

નેહા તેના ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર સતત તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

નેહાની સાથો સાથ તેની બહેન આયશા શર્મા પણ કંઈ કમ નથી.

નેહાની માફક આયશા પણ તેની મારકણી અદાઓ માટે જાણીતી છે.

બંને બહેનો ક્યારેક ક્લિવેજમાં તો ક્યારેક જીમ કોસ્ચ્યુમમાં લોકોના દિલની ધડકનો વધારે છે

બંને બહેનો વચ્ચેનું બોંડિંગ પણ શાનદાર છે.

જિમ લૂકમાં બંને બહેનોનું હોટ ફિગર જોઈને ફેન્સ ઘાયલ થઈ જાય તેવુ હોય છે.

બંને બહેનો ફિગર અને સેક્સી લુક માટે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે.

બંને દેશ-વિદેશમાં અનેકવાર સાથે જોવા મળે છે.