મૌની રોય આ દિવસોમાં બ્રહ્માસ્ત્રની સફળતાનો આનંદ માણી રહી છે.

અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

તાજેતરમાં મૌની રોયે ટાઈમ્સ ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું હતું.

આ દરમિયાન અભિનેત્રી ફાટેલા કપડામાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી.

મૌની રોયની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

મૌની રોયે તેની લેટેસ્ટ ફેશન સેન્સથી ઉર્ફી જાવેદને ટક્કર આપી છે.

ફેન્સને મૌની રોયની લેટેસ્ટ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે.

વર્ષ 2018માં અભિનેત્રીએ અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડથી ડેબ્યૂ કર્યું હતું.

મૌની રોય સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram