મૌની રોયનો રેડ સાડીમાં હોટ અંદાજ સાડીમાં મૌની ખૂબ જ સુંદર લાગી મૌની ફિલ્મ એક્ટ્રેસ છે અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડમાં મૌની જોવા મળી હતી મૌની તસવીરોને લઈ ચર્ચામાં લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચાહકોની વચ્ચે ચર્ચામાં ટીવી ઈન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરી દરેક લૂકમાં સુંદર લાગે છે મૌની સુરજ નાંબિયાર સાથે મૌનીએ લગ્ન કર્યા છે મૌનીનો બોલ્ડ અંદાજ થાય છે વાયરલ