નમ્રતા મલ્લા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

નમ્રતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તાજેતરમાં નમ્રતાએ બ્લેક બિકીનીમાં તસવીરો શેર કરી છે

આ તસવીરો આગની જેમ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે

નમ્રતાનું ઈન્સ્ટા એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે

ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ પસંદ આવે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી

નમ્રતા બોલ્ડનેસના મામલે બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે

ભોજપુરી ઈન્ડ્રસ્ટીમાં નમ્રતા જાણીતુ નામ છે

(All Photo Instagram)