ટીવી એક્ટ્રેસ મૌની રોય પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



તેણે ફરી એકવાર બોલ્ડ ફોટોથી ચર્ચા જગાવી છે



મૌની ખૂબ ગ્લેમરસ સિલ્ક ગાઉનમાં જોવા મળી રહી છે



આ આઉટફિટમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે



ફિશ કટ ગાઉનને મૌનીએ ઓફ શોલ્ડર ક્રોસેટ ટોપ સાથે કમ્પ્લિટ કર્યું છે



સાથે મૌનીએ આ લૂકને ઇનસ્ટાગ્રામ શેર કર્યો છે



લોંગ ગાઉનમાં મૌની ખૂબ સુંદર લાગી રહી છે



આ ગ્લેમરસ લૂકમાં મૌની એક ઇવેન્ટમાં પહોંચી હતી



હવે મૌનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.



All Photo Credit: Instagram