બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે પોતાના બોયફ્રેન્ડ અને જાણીતા બિઝનેસમેન સૂરજ નાંબિયાર સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે
સાઉથ એક્ટ્રેસ અસિને 19 જાન્યુઆરી 2016માં બિઝનેસમેન રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. બંન્નેની મુલાકાત અક્ષય કુમારે કરાવી હતી.
બિઝનેસમેન રાજ કુંન્દ્રાના પ્રેમમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પાગલ થઇ ગઇ હતી. શિલ્પાએ 22 નવેમ્બર 2009માં રાજ સાથે લગ્ન કર્યા. બંન્નેની પ્રથમ મુલાકાત લંડનમાં થઇ હતી.
ઇશા દેઓલે બિઝનેસમેન ભરત તખ્તાની સાથે 29 જૂન 2012માં ઇસ્કોન મંદિરમાં લગ્ન કર્યા હતા.
સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહૂઝા સાથે આઠ મે 2018ના રોજ લગ્ન કર્યા હતા.