બોલ્ડ ઇમેજ માટે જાણીતી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હંમેશા ચર્ચામાં રહે છે.



તાજેતરમાં જ ઉર્વશીએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં ઉર્વશીનો ગ્લેમરસ લૂક જોવા મળે છે.



આ સેલ્ફીમાં ઉર્વશીની જોરદાર અદાઓ દેખાઈ રહી છે.



મિરર સેલ્ફીમાં ઉર્વશીએ લાલ રંગની સ્કર્ટ સાથે લાલ રંગની બિકિની પહેરી છે.



તસવીરમાં એક્ટ્રેસે પોતાના ઓપન હેર સાથે સટલ મેકઅપ કર્યો છે.



આ તસવીર ઉર્વશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.



કેપ્શનમાં લખ્યું છે કે, પોતાની આત્મા અને અંતરાત્માને ઉડવા દો.



ઉર્વશી રૌતેલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો.



જેમાં તે ગોલ્ડન કલરની તસવારથી કેક કાપતી નજરે આવી હતી.



આ સિવાય પણ ગઈ કાલે કેટલાક વીડિયો તેણે શેર કર્યા હતા.