નાગિન એક્ટ્રેસ મૌની રૉયના નવા લૂકે ફેન્સને કર્યા ઘાયલ



મૌની રૉયે ગૉલ્ડન શિમરી ડ્રેસમાં લગાવ્યો ગ્લેમરનો તડકો



મૉનીએ ગૉલ્ડન ડ્રેસમાં ઘરમાં સાડીની પાસે ઉભા રહીને આપ્યા હૉટ પૉઝ



માથા પર પલ્લૂ, કજરારી આંખો, મિનિમલ મેકઅપ અને હેર બને ફેન્સનું ધ્યાન ખેંચ્યુ



લૂકને પુરો કરવા 38 વર્ષીય એક્ટ્રેસે સ્લીવલેસ બ્લાઉઝ કેરી કર્યુ હતુ



આ તસવીરોમાં હૂસ્નની બેબાક અદાઓ જોઇને ફેન્સ મદહોશ થઇ ગયા છે



આ ફોટામાં મૌની રૉય તેની પરફેક્ટ ટૉન્ડ બૉડીને ફ્લૉન્ટ કરી રહી છે



મૉની ટીવી લોકપ્રિયા સીરિયલમાં નાગિનની ભૂમિકા ભજવીને ચર્ચામાં આવી હતી



અભિનેત્રી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેનું ફેન ફોલોઈંગ ખુબ લાંબુ છે



તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટગ્રામ પરથી લેવામાં આવી છે