ટીવી એક્ટ્રેસ મૌની રોયે લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

અભિનેત્રીએ સુંદર ડ્રેસમાં તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે

અભિનેત્રીની આ તસવીરો થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

આ તસવીરોમાં મૌની પોતાનો મેક્સી ડ્રેસ લહેરાવતી વખતે પોઝ આપી રહી છે.

મૌની રોય તાજેતરમાં જ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળી હતી.

આ ફિલ્મમાં મૌની રોયની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઇ છે.

આ સાથે જ ફેન્સ આગામી સિઝનમાં પણ તેના લુકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

મૌની રોય સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

મૌની રોય ફેન્સ સાથે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે

All Photo Credit: Instagram