બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર પોતાની એક્ટિંગ માટે જાણીતી છે

તે પોતાની ફેશનને કારણે પણ ચર્ચામાં રહે છે.

મૃણાલ ઠાકુરે કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી.

મૃણાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તે હોટ અને બોલ્ડ ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરતી રહે છે.

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

મૃણાલે આ લુકમાં ડીપ નેક બ્રાલેટ ટોપ પહેર્યું છે.

ફોટોશૂટમાં મૃણાલ અલગ-અલગ પોઝ આપી રહી છે.

ચાહકો મૃણાલની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે

All Photo Credit: Instagram