પ્લેબેક સિંગર નીતિન મોહનની બહેન મુક્તિ મોહન આજે બર્થ-ડે સેલિબ્રેટ કરશે

મુક્તિ મોહનનો જન્મ 17 જૂન 1987ના રોજ દિલ્હીમાં થયો છે.

તેણે અભ્યાસ રાજસ્થાનના પિલાનીમાં કર્યો હતો.

વાસ્તવમાં ત્રણેય બહેનો હોસ્ટેલમાં રહીને ભણતી હતી.

બાદમાં મુક્તિ મોહને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સાયકોલોજીનો અભ્યાસ કર્યો હતો.

મુક્તિ મોહને ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

તેણે વિશાલ ભારદ્વાજની શોર્ટ ફિલ્મ બ્લડ બ્રધર્સથી ડેબ્યૂ કર્યું હતું.

તે ટીવી શો ‘જરા નચકે દિખા’, ઝલક દિખલા જામાં જોવા મળી હતી.

તેણે હેટ સ્ટોરી સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

All Photo Credit: Instagram