તારક મહેતાના ‘બબીતા જી’ એટલે કે મુનમુન દત્તા ફેશન આઇકોન છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

મુનમુને હવે બ્લુ આઉટફિટમાં તેની ખૂબસૂરત તસવીરો પોસ્ટ કરી છે.

મુનમુન દત્તા ઓફ-શોલ્ડર બ્લૂ આઉટફિટમાં પોઝ આપતી જોવા મળે છે

તસવીરોમાં મુનમુન એકથી વધુ કિલર સ્ટાઈલ બતાવતી જોવા મળી રહી છે.

મુનમુનની આ અદભૂત તસવીરો વાયરલ થઇ રહી છે

ફેન્સ તેની સુંદરતાના વખાણ પણ કરી રહ્યા છે.

સિરિયલ ‘હમ સબ બારાતી’થી ટીવીની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું

એક્ટ્રેસને તારક મહેતા..થી લોકપ્રિયતા મળી હતી

All Photo Credit: Instagram