બિગ બોસ 14 ની ભૂતપૂર્વ સ્પર્ધક નિક્કી તંબોલી તેના લૂકના કારણે ચર્ચામાં રહે છે

તે સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી રહે છે

તાજેતરમાં નિક્કી તંબોલીની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.

અભિનેત્રીએ તેના લેટેસ્ટ લુકમાં લીલા રંગનો ગાઉન પહેર્યું છે

અભિનેત્રી નિક્કી તંબોલીનો દરેક લુક ચાહકોમાં ટ્રેન્ડ કરે છે.

આ તસવીરોમાં અભિનેત્રી કેમેરાની સામે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે

નિક્કી તંબોલીએ કેપ્શનમાં લખ્યું છે - 'હું એટલી મૂડી નથી જેટલી હું દેખાઉં છું.'

નિક્કી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram