બોડીકોન ડ્રેસમાં કિઆરાનો કાતિલ અંદાજ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી કિઆરા કિઆરાની તસવીરોને ચાહકો લાઈક કરી રહ્યા છે બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો બ્લેક ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી ચાહકો કિઆરાની તસવીરોને કરે છે લાઈક અભિનેત્રી સાડી લૂકમાં પણ સુંદર લાગે છે અભિનેત્રીની તસવીરો થાય છે વાયરલ કિઆરા ફિટ રહેવા જિમ જાય છે અભિનેત્રી ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે