બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મૌનીએ નિયોન કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે.

મૌની આ ડ્રેસ પહેરીને 'સુલતાન ઑફ દિલ્હી'ની સ્ક્રીનિંગમાં પહોંચી હતી

અભિનેત્રી કેમેરા સામે કિલર પોઝ આપતી જોવા મળી હતી.

મૌનીનો આ લુક થોડા જ સમયમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો.

પહેલીવાર નથી કે જ્યારે અભિનેત્રીએ આવો રિવિલિંગ ડ્રેસ પહેર્યો હોય.

મૌની આ પ્રકારના ડ્રેસ પહેરીને કેમેરા સામે આવતી રહે છે.

મૌની રોયની 'સુલતાન ઑફ દિલ્હી' 13 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.

આ ફિલ્મ મારફતે મૌની OTT પર ડેબ્યૂ કરી રહી છે.

All Photo Credit: Instagram