મેદસ્વીતા અનેક બીમારીને નોતરે છે ફિટ રહેવા માટે વજન નિયંત્રણમાં રાખવું જરૂરી આપ ડાયટ રૂટીનમાં ફેરફાર કરીને વજન ઓછું કરી શકો છો સવારે ખાલી પેટે લીંબુના રસવાળું હુંફાળું પાણી પીવો સવારના નાસ્તામાં આપ ઓટ્સ, સાલડ લઇ શકો છો બ્રંચમાં ગ્રીન ટી, બદામ અથવા શુગર વિનાની ચા લો આપનું લંચ પ્રોટીનથી ભરપૂર હોવું જોઇએ દાળ, બ્રાઉન રાઇસ, રોટી, સબ્જી, સલાડ લો સાંજે નાસ્તામાં ડ્રાઇફ્રૂટ અથવા સૂપ લઇ શકાય ડિનરમાં દલિયા, વેજિટેબલ સૂપ,સબ્જી લઇ શકાય