દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમે હાલમાં જ જાહેરાત કરી છે કે તેઓ માતા-પિતા બનવાના છે પરંતુ દરેકના મનમાં સવાલ એ છે કે દીપિકાએ આટલા લાંબા સમય સુધી પોતાની પ્રેગ્નન્સી કેમ છુપાવી?
દીપિકા કક્કરે કહ્યું કે પ્રેગ્નન્સી છુપાવવા પાછળ એક મોટું કારણ હતું
દીપિકાને પ્રેગ્નન્સીમાં કોમ્પ્લીકેશન હતી
આવી સ્થિતિમાં દીપિકાએ વિચાર્યું કે જ્યારે ત્રણ મહિના પછી તમામ રિપોર્ટ નોર્મલ થશે ત્યારે તે આ અંગે જાહેરાત કરશે.
એટલું જ નહીં, દીપિકાના પરિવાર તરફથી લોકોને આ વિશે ન જણાવવાનું દબાણ હતું.
કારણ કે આ પ્રેગ્નન્સી પહેલા પણ દીપિકા 2022માં પ્રેગ્નન્ટ હતી
જોકે પ્રેગ્નન્સીના 6 અઠવાડિયા પછી તેણીને કસુવાવડ થઈ હતી.
આ કારણે દીપિકા અને તેનો પરિવાર ઘણો ડરી ગયો હતો.
ત્રણ મહિના પછી, જ્યારે દીપિકાના તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા, ત્યારે તેણે આ ખુશખબર તેના ચાહકો સાથે શેર કરી.
દીપિકાએ જણાવ્યું કે જ્યારે તે સબાના લગ્નમાંથી પરત આવી અને તપાસ કરી તો તેને આ વાતની ખબર પડી.