નમ્રતા મલ્લ તેની બોલ્ડ સ્ટાઇલના કારણે સોશિયલ મીડિયા ક્વીન બની છે.

ફરી એકવાર હસીનાએ વીડિયો શેર કર્યો છે જેણે સોશિયલ મીડિયામાં હંગામો મચાવ્યો છે.

નમ્રતાએ ફરી એક વાર પૂલ સાઇડ પર બિકીની પહેરી મારકણા પોઝ આપ્યા હતા.

નમ્રતા ચશ્મા પહેરીને લાલ ઘાઘરે ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.

નમ્રતા મલ્લા બિકીની ક્વીન છે

આ પહેલીવાર નથી કે નમ્રતાએ બિકીની પહેરીને ડાન્સ કર્યો હોય.

તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તમને આવા ઘણા વીડિયો જોવા મળશે.

જેમાં તે બિકીનીમાં ધૂમ મચાવતી જોવા મળી રહી છે.

નમ્રતા સેક્સી ફિગર બતાવે છે ને કર્વી ફિગર બતાવવાની કોઈ તક છોડતી નથી.