રાખી સાવંતે ખુલાસો કર્યો છે કે તેનો પતિ આદિલ તનુ નામની અભિનેત્રી સાથે ચાલ્યો ગયો છે.

રાખીનું કહેવું છે કે આદિલે તેની સાથે આ જ છોકરી માટે જ મને છેતરી હતી.

રાખીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તે છોકરીનું નામ જાહેર કર્યું છે.

રાખીનું માનવુ છે કે, આ યુવતીના કારણે જ તેનું ઘર તૂટી ગયું.

રાખી સાવંતે આખરે મીડિયા સામે જાહેર યુવતીનું નામ પણ જાહેર કરી દીધું છે.

આ યુવતીનું નામ તનુ છે જે અભિનેત્રી છે.

નામ સામે આવતા જ લોકો તનુને શોધી રહ્યાં છે.

આદિલ પોતે પણ તનુ ચંદેલને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.



તનુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને રોજ તેના ફોટા-વીડિયો શેર કરતી રહે છે.