બિકીની બેબ નમ્રતા મલ્લાની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ છે.

દરિયા કિનારે ભોજપુરી ક્વીને ફોટોશૂટ કરાવ્યું છે.

દુબઈમાં મસ્તી કરતી જોવા મળી એક્ટ્રેસ.

ડેનિમ શોર્ટ્સની સાથે તેણે પોતાનો લુક કંપલીટ કર્યો છે.

નમ્રતા મલ્લા લકઝરી લાઇફસ્ટાઇલની શોખીન છે.

33 વર્ષની વયે તે બોલિવૂડની એક્ટ્રેસને ટક્કર મારે તેવી દેખાય છે.

તે કિલર પોઝથી ફેંસને પોતાના દિવાના બનાવે છે.

નમ્રતા મલ્લાની તસવીરની તેના ફેંસ આતુરતાથી રાહ જોતા હોય છે.

નમ્રતા મલ્લાના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે.

પાણીની લહેરો વચ્ચે જલપરી જેવી લાગી રહી છે નમ્રતા મલ્લા.