હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકની આ તસવીરોના ફેન્સ થયા ક્રેઝી નતાશા સ્ટેનકોવિક ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની છે નતાશા અવારનવાર ફેન્સ સાથે શ્રેષ્ઠ તસવીરો શેર કરે છે પુત્રની માતા હોવા છતાં નતાશા સ્ટનર જેવી લાગે છે તેણે વર્ષ 2020માં હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા નતાશા અને હાર્દિક એક પુત્રના માતા-પિતા છે નતાશા ખૂબ જ સ્ટાઇલિશ છે બિગ બોસ 8માં જોવા મળી નતાશા નતાશા ડીજે વાલે બાબુ ગીતમાં જોવા મળી હતી