ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા સૌથી બોલ્ડ એક્ટ્રેસમાંની એક છે.

નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

તેણે ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે.

નમ્રતાએ ફરી એકવાર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

ફોટામાં નમ્રતા દરિયાની વચ્ચે બિકીનીમાં કિલર પોઝ આપતી જોવા મળે છે.

નમ્રતાએ બિકીની સાથે ન્યૂડ મેકઅપ કર્યો છે.

ટૂંક સમયમાં એક્ટ્રેસ તેલુગુ ફિલ્મના આઈટમ નંબરમાં જોવા મળશે.

તસવીરમાં નમ્રતા કિલર સ્ટાઈલમાં જોવા મળી રહી છે

અભિનેત્રીની સ્ટાઈલના લોકો વખાણ કરી રહ્યા છે.

All Photo Credit: Instagram