નાસાનો દાવો- મંગળ પર છે પાણી! પુરાવા આપ્યા નાસાએ દાવો કર્યો છે કે મંગળ પર પાણી છે નાસા અનુસાર મંગળનું પાણી હવે મીઠું બની ગયું હશે. નાસાએ કહ્યું કે મંગળ પર લગભગ 2 અબજ વર્ષ પહેલા પાણી હતું એવો દાવો કરવામાં આવે છે કે પાતળી સપાટીને કારણે પાણી વરાળમાં ફેરવાઈ ગયું હશે. નાસાએ એમ પણ કહ્યું છે કે ગ્રહ ધીમે ધીમે રણમાં ફેરવાઈ ગયો. વૈજ્ઞાનિકોના મતે અબજો વર્ષો પહેલા અહીં નદીઓ અને તળાવ હતા. મંગળ પર હાજર મીઠાના ખનિજો પાણીની હાજરી સૂચવે છે મંગળ પર પાણીની હાજરી સૂક્ષ્મજીવાણુઓના જીવનની આશા ઊભી કરે છે નાસાનું અવકાશયાન મંગળના વાતાવરણને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે