વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશનું લિસ્ટ જાહેર થયું છે

ફોર્બ્સ ઈન્ડિયાએ તાજેતરમાં જ એક લિસ્ટ બહાર પાડ્યું છે

જેમાં વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશો અંગે જણાવ્યું છે

આ લિસ્ટમાં પ્રથમ નામ અમેરિકાનું છે

બીજા ક્રમે ચીન છે

જે બાદ ત્રીજા નંબર પર રશિયા છે

ચોથા દેશની વાત કરી તો જર્મની છે

આ ઉપરાંત પાંચમા ક્રમે યુનાઈટેડ કિંગડમ છે

છઠ્ઠા ક્રમે દક્ષિણ કોરિયા અને સાતમા ક્રમે ફ્રાંસ છે

અન્ય દેશોના વાત કરીએ તો તેમાં જાપાન, સાઉદી અરબ અને યુએઈ છે