ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં બંને ખૂબ જ રોમેન્ટિક દેખાઈ રહ્યા છે અને નતાશાની સ્ટાઈલ એકદમ ગ્લેમરસ છે. અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટેનકોવિક તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે. તે અવારનવાર પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જે જોતા જ વાયરલ થઈ જાય છે. હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી છે, જ્યારે નતાશા સ્ટેનકોવિક બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. નતાશા આ ફોટામાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ દેખાઈ રહી છે આ તસવીરમાં હાર્દિક પંડ્યા તેના પુત્ર સાથે જોવા મળી રહ્યો છે થોડા દિવસો પહેલા જ હાર્દિક અને નતાશા ગ્રીસથી પરત ફર્યા છે. નતાશા આ ફોટામાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ દેખાઈ રહી છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ