ક્રિસ્ટલ ડિસોઝાના નવા ફોટોઝ

ચેહરે ફિલ્મમાં દેખાઈ હતી ક્રિસ્ટલ

ક્રિસ્ટલે ટીવી સિરિયલથી કામ કરવાનું શરૂ કર્યું

ટીવીની ગ્લેમરસ વહુઓમાંથી એક છે ક્રિસ્ટલ

ક્રિસ્ટલનો આ લૂક એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો

બોટલ ગ્રીન કલરના નેકલાઇન ગાઉનમાં દેખાઈ ક્રિસ્ટલ

બેસ્ટ ડેબ્યુ એવોર્ડ મળ્યો ક્રિસ્ટલ ડિસોઝાને