અદાર પૂનાવાલાની પત્ની નતાશા પૂનાવાલા પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોના દિલદિમાગને વશમાં કરી રાખે છે.

બ્લૂ કલરના આઉટફિટ સાથે સનગ્લાસ અને કેપમાં નતાશા અદ્ભુત લાગી રહી છે.

નતાશા પૂનાવાલા સાઈનિંગ બેગ સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળે છે. નતાશા પૂનાવાલા આ બ્લૂ આઉટફિટમાં તબાહી મચાવી રહી છે.

નતાશા પૂનાવાલા વેક્સીન નિર્માતા અદાર પૂનાવાલાની પત્ની છે. તેની પત્ની સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.

નતાશાના લેટેસ્ટ આઉટફિટને જોઈને ફેન્સ તેની તસવીર પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.

નતાશા પૂનાવાલા અવારનવાર તેના અસામાન્ય પોશાક માટે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવે છે.