નેહા ધૂપિયાએ ઇન્સ્ટાગ્રામ પર શાનદાર લૂકની તસવીરો શેર કરી છે નેહા ધૂપિયાએ આ વખતે પ્રિન્ટેડ ડ્રેસમાં બૉલ્ડ એન્ડ બિન્દાસ સ્વેગ બતાવ્યો છે નેહાએ સ્ટૂડિયોમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ફેન્સને ઘાયલ કરી દીધા છે ઓપન સિલ્કી હેર, ચહેરા પર સ્માઇલ અને મદહોશ અદાઓથી ફેન્સનું ધ્યાન ખેંચ્યુ છે 43ની ઉંમરે પણ નેહા ધૂપિયાએ યંગ ગર્લ જેવો લૂક કેરી કર્યો છે નેહા ધૂપિયા આજે ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે નેહા તેના પતિ અંગદ બેદી અને બાળકો સાથે મનમોહક તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે નેહા ઘણીવાર તેની સ્પષ્ટવક્તા અને બોલ્ડ અંદાજ માટે ચર્ચામાં રહે છે નેહાનો જન્મ 27 ઓગસ્ટ 1980ના રોજ કોચીમાં એક શીખ પરિવારમાં થયો હતો તમામ તસવીરો નેહા ધૂપિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે