સ્ટાર એક્ટ્રેસ ગૌહર ખાને નવું ફોટોશૂટ કરાવ્યુ છે ગૌહર ખાનના નવા ફોટોશૂટની બ્લેક હૉટેસ્ટ ડ્રેસની તસવીરો વાયરલ થઇ રહી છે 40ની ઉંમરે યંગ ગર્લ જેવા અંદાજમાં ગૌહર ખાન જોવા મળી રહી છે ગૌહરે તેના વાળમાં પોનીટેલ, હેવી મેકઅપ અને મેચિંગ હીલ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે ગૌહરની આ તસવીરો જોઈને કોઈ કહી શકશે નહીં કે તે એક પુત્રની માતા છે તેણે કેમેરા સામે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપીને એક પછી એક ફોટોઝ ક્લિક કરાવ્યા છે ગૌહર ખાને પતિ ઝૈદ દરબાર સાથે ગયા વર્ષે તેની પ્રેગ્નેન્સી વિશે ચાહકોને જાણકારી આપી હતી ગૌહર ખાન અને ઝૈદ દરબારે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા ગૌહર ખાન સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, તસવીરો -વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો ગૌહર ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે