બ્લેક એન્ડ સિલ્વર ડ્રેસમાં નેહા કક્કડનો મદહોશ કરતો અંદાજ નેહા કક્કડે હાલમાં જ સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું નેહા કક્કડની કાતિલ અદાઓથી ફેન્સની ધડકન વધી નેહા કક્કડ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે નેહા કક્કડના નવા ફોટો વાયરલ થઈ રહ્યા છે નેહાએ આ ફોટોશૂટમાં અલગ-અલગ પોઝ આપ્યા લૂકને પુરો કરવા નેહાએ બ્લુ શૂઝ પહેર્યા છે નેહા કક્કડના આ અંદાજને ફેન્સે ઘણો પસંદ કર્યો નેહા કક્કડ પોતાના અવાજની સાથે લૂક માટે પણ ફેમસ નેહાના ફોટોને ફેન્સ ખુબ લાઈક કરે છે