માધુરી પોતાના લુકથી ફેન્સને દિવાના બનાવી દે છે આ વખતે માધુરી ડેનિમ લુકમાં જોવા મળી ડેનિમ જેકેટ અને જીન્સમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી આ પહેલા વ્હાઈટ સાડીમાં અપ્સરા લાગી રહી હતી માધુરી વેસ્ટર્ન અને ઈન્ડિયન બન્ને લુકમાં સુંદર લાગે છે અભિનેત્રી અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે માધુરી ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે જુઓ માધુરીનો ટ્રેડિશનલ અવતાર (All Photos-Instagram)