ભોજપૂરી એક્ટ્રેસ નેહા મલિકનો હોટ અંદાજ નેહાએ શેર કરી બોલ્ડ તસવીરો નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે એક્ટ્રેસ દરરોજ નવા લૂકમાં જોવા મળે છે પંજાબી આલ્બ્મમાં પણ જોવા મળી છે ચાહકો નેહાના હોટ અંદાજને પસંદ કરે છે નેહાએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે નેહા મલિક સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરે છે નેહાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે