નેહા મલિકે ગુરુદ્વારાનો સુંદર વીડિયો શેર કર્યો છે



નેહા મલિક ગુરુદ્વારામાં માથું ટેકવવા પહોંચી હતી

બાંગ્લા સાહિબ ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા પહોંચી નેહા મલિક

નેહા મલિકે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે

ફેન્સને પણ આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે

નેહાની સ્માઈલ પણ લોકોને દિવાના બનાવી દે છે

દિલ્હીના ગુરુદ્વારામાં પહોંચી હતી નેહા

આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે

નેહાની ફેન ફોલોઈંગ પણ મોટી છે

(All Photo Instagram)