શ્વેતા ટીવીની જાણીતી અભિનેત્રી છે



અભિનેત્રી તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરનાં શ્વેતા પુત્ર રેયાંશ સાથે મસ્તી કરતી જોવા મળી



ફેન્સને પણ અભિનેત્રીની આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે



અભિનય કરતા પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે શ્વેતા



પુત્ર સાથે એન્જોય કરી રહી છે શ્વેતા



પુત્ર રેયાંશ અને પુત્રી પલક સાથે શ્વેતા



શ્વેતા તેના લગ્ન જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે



(All Photo Instagram)