ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક તેની બોલ્ડનેસ માટે જાણીતી છે

તે ભોજપુરી સિવાય પંજાબી મ્યૂઝિક આલ્બમમાં કામ કરી ચૂકી છે

તેણે પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

તેણે બિકિનીમાં બેડરૂમમાં ફોટોશૂટ ક્લિક કરાવ્યું છે.

અભિનેત્રીએ તેના બેડરૂમની તસવીરો શેર કરી છે.

અભિનેત્રીએ તેના લેટેસ્ટ બિકીની ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

નેહા મલિક બોલ્ડનેસમાં બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે

અભિનેત્રીએ કેમેરાની સામે પોતાનું ફિગર ફ્લોન્ટ કર્યું હતું

તેનો બોલ્ડ અંદાજ તેના ચાહકોને પસંદ આવ્યો છે.

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.