ભોજપુરી એક્ટ્પેસ નેહા મલિકે બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે.

નેહા ખેસારી લાલ યાદવ સાથે મ્યુઝિક વિડિયોમાં કામ કરી ચૂકી છે.

નેહા મલિકે ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે

નેહા મલિકે શોર્ટ્સના બટન ખોલી પોઝ આપ્યા છે.

નેહા મલિકને અંડરગાર્મેન્ટ્સ બતાવવા બદલ ભારે ટ્રોલ કરાઇ રહી છે.

તસવીરમાં નેહા મલિક તેના શોર્ટ પેન્ટને સ્ટાઇલમાં અનઝિપ કરતી જોવા મળે છે.

આ તસવીરોને લઇને એક્ટ્રેસને ટ્રોલ કરાઇ હતી.

આ અગાઉ પણ નેહા મલિકને અનજિપ પેન્ટને લઇને ટ્રોલ કરાઇ હતી.

નેહા મલિક હાલમાં દુબઇમાં વેકેશન માણી રહી છે.

All Photo Credit: Instagram