ડીપનેક એનિમલ પ્રિન્ટ આઉટફિટમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી નેહા મલિક
નેહા મલિક પોતાના વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી સ્પષ્ટ થાય છે કે તેને ફરવાનો ઘણો શોખ છે.
તાજેતરમાં તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી નેહા મલિકે ખૂબ જ સિઝલિંગ ડીપનેક એનિમલ પ્રિન્ટ આઉટફિટ પહેર્યું છે.
આ તસવીરોમાં અભિનેત્રી નેહા મલિક બોલ્ડનેસ ફેલાવી રહી છે. આ તસ્વીરોમાં લોકો તેની હોટનેસને જોઈને દિવાના થઈ રહ્યા છે.
નેહા મલિક આ દિવસોમાં મલેશિયામાં તેનું વેકેશન મનાવી રહી છે. ત્યાંથી તેણે પોતાના ફોટા શેર કરીને ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.