બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્મા તેના બોલ્ડ લુકને લઈને ચર્ચામાં રહે છે. નેહા આ વખતે બોમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં બોલ્ડ બ્રાલેટમાં જોવા મળી હતી લોકો તેના બોલ્ડ લુક પર સવાલ ઉઠાવી રહ્યા છે. મલાઈકા અરોરા, ભૂમિ પેડનેકર, મૌની રોય જેવી ઘણી અભિનેત્રીઓએ આ ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું હતું. ફેશન શોમાં નેહા શર્મા શોસ્ટોપર બની હતી. નેહા પીળા લહેંગામાં જોવા મળી હતી. તેણે આ લહેંગા પર ખૂબ જ સુંદર બ્લાઉઝ પહેર્યું હતું. તેણે ગળામાં ગ્રીન કલરનો હેવી નેકલેસ પણ પહેર્યો હતો નેહા શર્માએ તેલુગુ ફિલ્મથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. All Photo Credit: Instagram