ફોન બ્લાસ્ટ ન થાય માટે કેટલીક બાબતોનું રાખો ધ્યાન કેટલીક સામાન્ય ભૂલો કરવાથી થઇ શકે છે મોબાઇલ બ્લાસ્ટ ચાર્જમાં ફોન લગાવી ગેઇમ રમશો તો થઇ શકે છે બ્લાસ્ટ ફોનને ચાર્જમાં લગાવીને પણ વાત કરવાનું ટાળો ફોનને ચાર્જમાં લગાવીને પણ ક્યારેય ઊંઘવું જોઇએ નહીં આવું કરવાથી પણ ફોન બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે સ્માર્ટફોનને ચાર્જ કરતી વખતે લોકલ ચાર્જરનો ન કરો ઉપયોગ લોકલ ચાર્જરનો ઉપયોગ કરવાથી બેટરી પર પડે છે ખરાબ અસર આ તમામ કારણોસર ફોન થઇ શકે છે બ્લાસ્ટ